દૂધ ન માત્ર પોષણ માટે ઉપયોગી છે પરંતુ તે ચહેરા માટે પણ લાભદાઈ છે



દૂધનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો



ત્વચા પર કાચું દૂધ લગાવવાથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે



આ સાથે તે ત્વચાને ઊંડે સુધી સાફ પણ કરે છે.



કાચા દૂધમાં લેક્ટિક એસિડ જોવા મળે છે



જેની મદદથી તમે ત્વચાને એક્સફોલિએટ કરી શકો છો.



કાચા દૂધનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર તરીકે પણ કરી શકો છો



દરરોજ કાચા દૂધથી ચહેરા પર માલિશ કરવાથી કરચલીઓ ખતમ થાય છે



જો તમારી ત્વચા તૈલી છે તો તમારે ચહેરા પર કાચું દૂધ ન લગાવવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિત ફક્ત જાણકારી માટે જ છે