પનીર દૂધમાંથી બને છે



જેથી દૂધમાં રહેલાં બધાં જ ન્યૂટ્રિઅન્ટ્સ તેમાંથી મળી રહે છે



પનીરમાં ગુડ ફેટ હોય છે



જેથી તે વજન ઉતારવામાં મદદ કરે છે



ડાયટમાં પનીર સામેલ કરવાથી દાંત અને નખ મજબૂત થાય છે



સાંધાના દુખાવામાં આરામ મળે છે



ગાયના દૂધમાંથી બનેલ સાદું પનીર બેસ્ટ છે



રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે



પનીરને પ્રોટીનનું પાવરહાઉસ માનવામાં આવે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે