પિરિયડસમાં આ ટિપ્સ અજમાવી જુઓ અજમા ગેસને દૂર કરીને દુખાવો દૂર કરશે ડાર્ક ચોકલેટનું પિરિયડ્સમાં કરો સેવન ચોકલેટ દુખાવાથી તાત્કાલિક અપાવશે રાહત ફાઇબર, મેગ્નેશિયમથી ભરપૂર છે ડાર્ક ચોકલેટ પપૈયાનું સેવન પિરિયડ્સના દર્દથી રાહત આપશે ગરમ પાણીનો શેક પણ દુખાવાથી રાહત આપશે ગૂડની રાબ પણ પી શકો છો