ઠંડીના સમયમાં ચહેરાની ખાસ કાળજી રાખવી પડે છે તમે ચહેરા પર બદામનું તેલ લગાવી શકો છો બદામનું તેલ સ્કીન પર તમને ગ્લો આપશે આ તેલ લગાવવાથી ટેનિંગ ઓછુ થશે અને ચહેરા પર ગ્લો આવશે બદામ તેલમાં વિટામિન E હોય છે બદામ તેલનું ચહેરા પર માલિશ કરવાથી ફાયદો થશે આ તેલના ઉપયોગથી ડ્રાઈ સ્કીનની સમસ્યા દૂર થશે તમે બદામ તેલથી ચહેરા પર માલિશ કરી શકો છો નિયમિત તમે આ તેલનું ચહેરા પર માલિશ કરો તમારા ચહેરાની સુંદરતામાં વધારો થશે