લાંબા અને ઘટ્ટ વાળ માટે ઉત્તમ છે આ 6 શાકભાજી લાંબા અને ઘટ્ટ વાળ માટે આ 6 શાકભાજી છે ઉત્તમ પાલક - પાલકની શાકભાજીમાં પર્યાપ્ત માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે ગાજર - ગાજરમાં વિટામીન એ, સી કે અને પૉટેશિયમ તથા આયર્ન તત્વો હોય છે શક્કરીયું - શક્કરીયામાં બીટા કૈરોટીન બહુ જ હોય છે, વાળ માટે સારુ રહે છે ટામેટું - ટામેટામાંથી વાળને વિટામિન એ અને સી જેવા ગુણકારી તત્વો મળે છે લસણ - લસણમાં ઔષધીય ગુણો હોય છે, વાળ માટે લસણ અકસીર છે બીટ - બીટમાંથી વાળને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહી છે all photos@social media