ગાજરનો રસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગાજરમાં વિટામિન એ અને બીટા કૈરોટીન હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાનું કામ કરે છે શિયાળામાં તમે ગાજરના રસનું સેવન કરી શકો છો ગાજરનો રસ તમને અનેક બીમારીઓથી બચાવશે ગાજરનો રસ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે ગાજરના રસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ રસ તમારા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે ગાજરનું સલાડ પણ તમે લઈ શકો છો