દહીંમાં ઘણા પોષક તત્વો છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



દરરોજ દહીંનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



મોટાભાગના લોકોને રાત્રે સુતા પહેલા દહીં ખાવાની આદત હોય છે



રાત્રે દહીં ખાવાથી કોઈ નુકસાન થતું નથી



પરંતુ જો પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો રાત્રે દહી ખાવાથી બચો



રાત્રે દહીં ખાવાથી મુશ્કેલી થઈ શકે છે જો પાચનની સમસ્યા હોય



ફેટ અને પ્રોટીનથી ભરપૂર ડેરી પ્રોડક્ટ છે જે રાત્રે પચવામાં મુશ્કેલી કરે છે



સામાન્ય લોકો દહીંનું સેવન કરી શકે છે



દરરોજ જમવાની સાથે દહીં ખાવું જોઈએ



દરરોજ દહીં ખાવાથી સ્કીનમાં પણ ફાયદો થશે