આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય અને ગંભીર રોગ બન્યો છે.

Published by: gujarati.abplive.com

બ્લડ શુગર વધવાથી કિડની અને હૃદયને નુકસાન થાય છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસને કંટ્રોલ કરવા યોગ્ય ડાયેટ ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદમાં એલોવેરાને શુગર માટે અકસીર માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

એલોવેરામાં રહેલા પોષક તત્વો ઇન્સ્યુલિન ઝડપી બનાવે છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે એલોવેરા જ્યુસ પીવાથી શુગર લેવલ ઓછું થાય છે.

Published by: gujarati.abplive.com

એલોવેરાનો રસ પાચનક્રિયા સુધારે છે અને ડિટોક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

આ જ્યુસમાં રહેલા વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

નવશેકા પાણી સાથે સવારે એલોવેરા જેલ લઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ હેલ્થ ડ્રિંક શરૂ કરતાં પહેલાં ડૉક્ટરને પૂછો.

Published by: gujarati.abplive.com