રોજ 1 સફરજન ખાવાથી સ્વાસ્થ્યને અદ્ભુત ફાયદા થાય છે.

Published by: gujarati.abplive.com

સફરજન કાચું કે બાફીને ખાવું એ શરીરની જરૂરિયાત પર છે.

Published by: gujarati.abplive.com

તંદુરસ્ત લોકો માટે કાચું સફરજન ખાવા માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

કાચા સફરજનમાં વિટામિન C અને એન્ટીઑકિસડન્ટો વધુ છે.

Published by: gujarati.abplive.com

સફરજનને રાંધવાથી કે ઉકાળવાથી વિટામિન C ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

કાચા સફરજનનું પેક્ટીન ફાઈબર વજન નિયંત્રણમાં રાખે છે.

Published by: gujarati.abplive.com

બાફેલા સફરજન નરમ હોવાથી પચવામાં ખૂબ જ સરળ બને છે.

Published by: gujarati.abplive.com

ઝાડા, ઉલટી કે તાવ પછી બાફેલું સફરજન પેટને શાંત કરે છે.

Published by: gujarati.abplive.com

6 મહિનાથી મોટા બાળકો માટે સફરજનની પ્યુરી બેસ્ટ છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ ડાયેટ પ્લાનમાં ફેરફાર પહેલાં ડૉક્ટરને પૂછો.

Published by: gujarati.abplive.com