મખાના સ્વાસ્થ્ય માટે સારા છે પણ વધુ ખાવા હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

નબળી પાચનશક્તિ અને ગેસની સમસ્યા હોય તો મખાના ન ખાવા.

Published by: gujarati.abplive.com

લો બ્લડ પ્રેશર હોય તો મખાના ખાવાથી નબળાઈ આવી શકે છે.

Published by: gujarati.abplive.com

મખાના ખાવાથી લો બ્લડ પ્રેશરના દર્દીને ચક્કર આવી શકે.

Published by: gujarati.abplive.com

ફૂડ એલર્જી હોય તો મખાના ખાવાથી ખંજવાળ કે ફોલ્લી થાય.

Published by: gujarati.abplive.com

એલર્જીક પ્રતિક્રિયા થતાં જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Published by: gujarati.abplive.com

કિડનીના દર્દીઓ માટે મખાનાનું વધુ સેવન નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

મખાનામાં પોટેશિયમ હોવાથી કિડનીના દર્દીએ સાવધ રહેવું.

Published by: gujarati.abplive.com

ફક્ત મખાના ખાવાથી વજન ઘટાડવામાં પોષણની ઉણપ વર્તાશે.

Published by: gujarati.abplive.com

બીમારી હોય તો મખાનાના નિયમિત સેવન પહેલાં 1 વાર પૂછો.

Published by: gujarati.abplive.com