આજકાલ ઘણા ચેપી રોગો છે જે સંપર્કમાં આવવાથી લોકોમાં ફેલાય છે



તમને જાણીને નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકોએ અલ્ઝાઈમર રોગનો અભ્યાસ કરીને જાણ્યું કે આ રોગ લોકોમાં ફેલાય છે.



આ પ્રથમ વખત છે જ્યારે વૈજ્ઞાનિકોએ લોકોમાં અલ્ઝાઈમર રોગનું સંક્રમણ શોધી કાઢ્યું છે.



નેચર મેડિસિનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ રોગ એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાતો હોવાનું જાણવા મળ્યુ છે



રિપોર્ટ અનુસાર, તમામ લોકોને તેમના બાળપણમાં જ માનવ વૃદ્ધિ હોર્મોન પ્રાપ્ત થાય છે, જેને કેડેવર ડિરાઇવ્ડ હ્યુમન ગ્રોથ હોર્મોન કહેવામાં આવે છે



પરંતુ જે વ્યક્તિમાં આ હોર્મોન બગડે છે તેમાં અલ્ઝાઈમર રોગ થવાનું જોખમ વધી જાય છે.



આ સંશોધનમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમણે આ હોર્મોન સંબંધિત સારવાર કરાવી હતી



જેમાંથી પાંચ લોકોએ મગજ સંબંધિત સમસ્યાઓની ફરિયાદ કરી હતી.



આ લોકોએ 38 થી 55 વર્ષની વય વચ્ચે પહેલીવાર આ ડિસઓર્ડરની ફરિયાદ કરી હતી.



જો કે, સંશોધનના મુખ્ય લેખક અને UCL ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રિઓન ડિસીઝના ડિરેક્ટર પ્રોફેસર જોન કોલિંગે સ્પષ્ટતા કરી હતી



આ રિપોર્ટમાં ક્યાંય એવો કોઈ સૂચનો નથી કે રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ અને નિયમિત તબીબી તપાસ દરમિયાન વ્યક્તિઓ વચ્ચે અલ્ઝાઈમર રોગ ફેલાઈ શકે છે .



2020માં આશરે 5.8 મિલિયન અમેરિકનો અલ્ઝાઈમર રોગ સાથે જીવી રહ્યા હતા. યુવાનોને પણ આ રોગ થઈ શકે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો