પાલકના સેવનનના ગજબ ફાયદા પાલક ખાવાથી શરીરમાં સોજાથી રાહત મળે છે. પાલકમાં હાજર સોજા વિરોધી ગુણો આર્થરાઈટિસની સમસસ્યાને દૂર કરે છે માઈગ્રેન જેવી સમસ્યાઓને દૂર કરે છે પાલક ખાવાથી હોર્મોન્સનું સંતુલિત રહે છે. પિરિયડ્સ સાયકલ પણ નિયમિત થાય છે PCOS જેવા લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. પાલકમાં વિટામિન A, વિટામિન C હોય છે તેમાં વિટામિન E, વિટામિન K, મેગ્નેશિયમ છે પાલકમાં આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે પાલક ખાવાથી ત્વચા હાઈડ્રેટ રહે છે