આ ફૂડથી સ્કિનની કરચલીઓ દૂર થઇ શકે છે ચહેરામાં ખૂબસૂરતી લાવવા માટે ડાયટમાં આ ફૂડ લો આપ એન્ટએજિંગ ફૂડનો સમાવેશ કરી શકો છો પપૈયું એન્ટીએજિંગ ફૂડ છે પપૈયાના સેવનથી ફાઇનલાઇન્સ દૂર થાય છે એન્ટીઓક્સિડન્ટસ ફૂડનું સેવન કરો દાળમાં પ્રોટીન વિટામિન, ફાઇટોન્યુટ્રિયન્ટસ હોય છે દાળ સ્કિન સેલ્સનો વિકાસ થાય છે અવોકાડો પણ ડેડ સ્કિનને હટાવે છે, ચહેરાને યંગ રાખે છે લીલા પાંદડાવાળી શાકભાજીનું કરો સેવન પાલકને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. પાલકમાં વિટામિન A, વિટામિન C હોય છે તેમાં વિટામિન E, વિટામિન K, મેગ્નેશિયમ છે પાલકમાં આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે પાલક ખાવાથી ત્વચા હાઈડ્રેટ રહે છે ચહેરાની કરચલીઓ ગાયબ થઈ જાય છે. આ શાક ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે પાલક