દૂધમાં અનેક પોષક તત્વ હોય છે નિયમિત દૂધ પીવાથી શરીરને જરૂરી કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન મળે છે દૂધ બાળકો અને મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે કેટલાક લોકો રાત્રે સુતા પહેલા દૂધ પીવે છે રાત્રે દૂધ પીવાના પણ અલગ જ ફાયદા છે રાત્રે દૂધ પીવાથી સ્ટ્રેટથી રાહત મળે છે અને ઊંઘ સારી આવે છે પરંતુ રાત્રે દૂધ પીવાની આદત કેટલાક લોકો માટે હાનિકારક છે પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે રાત્રે દૂધ પીવું નહીં જે લોકોને કફની ફરિયાદ હોય તેમણે પણ રાત્રે દૂધ પીવું નહીં લીવર સંબંધિત સમસ્યા હોય તેમણે પણ રાત્રે દૂધ પીવાથી બચવું