શિયાળામાં તુલસીના સેવના ગજબ ફાયદા ખાલી પેટ તુલસીના પાન ખાવાના ફાયદા તુલસી સ્વાસ્થ્ય માટે ઔષધ સમાન છે તેના ગુણ અનેક બીમારીને ભગાડે છે તુલસીમાં જિંક આયરન વિટામિન સી છે તુલસી સંક્રામક રોગોથી બચાવે છે શરદી કફજન્ય રોગોથી રક્ષણ આપે છે ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરે છે. મેમરી પાવરને તુલસીના પાનનું સેવન કરશે તેજ તુલસીમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ છે તુલસીમાં એન્ટી વાયરલ ગુણ છે. શરદી ખાંસીને તુલસી મટાડે છે તુલસી આંખોની રોશની વધારે છે.