હાર્ટ અટેકથી બચવા કેટલા સ્ટેપ ચાલવું જોઇએ



હાર્ટ અટેકના કિસ્સા હાલ વધી રહ્યાં છે



વોકિંગ પર એક સંશોધન સામે આવ્યું છે



રોજ દરરોજ 6000 થી 9000 સ્ટેપ ચાલવું જોઇએ



9000 સ્ટેપ ચાલવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે



જો આપ વોકિંગની શરૂઆત જ કરી રહ્યાં છો તો



પહેલા 500 સ્ટેપથી આપ શરૂઆત કરો



ધીરે ધીરે આ સ્ટેપને વધારતાં રહો



વીકમાં એક વખત 100 સ્ટેપને વધારતા રહો



આ રીતે ધીરે ધીરે 10 હજાર સ્ટેપ પહોંચી જશો



આ રીતે નિયમિત વોકિંગ હાર્ટને હેલ્ધી રાખે છે