કોફીમાં કેફીન હોય છે

Published by: gujarati.abplive.com

કોફીથી થાક ઓછો લાગે છે

કોફી પીવાથી એનર્જી લેવલ વધે છે

કસરત પહેલાં એક કપ કોફી પીવાથી સ્ટેમિના વધે છે

કોફીમાં એન્ટીઑકિસડન્ટ્સ હોય છે

જે શરીરને મુક્ત રેડિકલથી બચાવે છે

કોફી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વઘે છે

કોફીથી સ્નાયુઓમાં દુખાવો ઓછો થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.