સુકેલા આદુના પાવડરમાંથી સૂંઠ બનાવવામાં આવે છે


સૂંઠ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે


સૂંઠવાળું દૂધ સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને દૂર કરવામાં કારગર છે


ગળાની ખારાશ માટે સૂંઠનો પાવડર ફાયદાકારક છે


પાચનની સમસ્યામાં પણ કારગર છે સૂંઠ


બોડી ડિટોક્સ કરવામાં ફાયદાકારક છે સૂંઠ


શરદી ઉધરસમાં પણ સૂંઠનું સેવન કરી શકાય


કબજિયાતની સમસ્યામાં સૂંઠવાળું દૂધ રામબાણ ઇલાજ છે.


વજન ઘટાડવામાં મદદરૂપ સૂંઠ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે