સ્થૂળતા તેની સાથે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ લાવે છે.



હોર્મોનલ અસંતુલનને કારણે પેટની આસપાસ ચરબી એકઠી થાય છે.



આ ડાયટ તમને પેટની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.



એવોકાડોસમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે હેલ્ધી ફેટ્સ હોય છે



તેમાં ફાઈબર અને પોટેશિયમ પણ જોવા મળે છે



બેરીમાં એન્ટીઑકિસડન્ટો અને ફાઇબર હોય છે



જે હોર્મોન્સને સંતુલિત કરવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.



ગ્રીન ટીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ફેટ બર્ન કરવાની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે



નિયમિતપણે ગ્રીન ટી પીવાથી પેટને ઓછું કરવામાં મદદ મળે છે.



પાલકમાં મેગ્નેશિયમ અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે



જે હોર્મોનલ સંતુલન જાળવવામાં અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો