ચાઇનીઝ લસણની ગેરકાયદે એન્ટ્રી થઇ રહી છે



આ એન્ટ્રી પર વેપારી અને ખેડૂતોનો વિરોઘ છે



ચાઇનીઝ લસણની આયાત પર 2011થી પ્રતિબંધ છે



ચાઇનીઝ લસણ હેલ્થ માટે ઉતમ નથી મનાતું



ચાઇનીઝ અને દેશી લસણનો તફાવત આ રીતે જાણો



ચાઇનીઝ લસણમાં સુગંધ નથી આવતી



ચાઇનીઝ લસણ કદમાં મોટું હોય છે



ચાઇનીઝ લસણ પિંક કલરનું હોય છે



ચાઇનીઝ લસણની કળી દેશી કળીથી મોટી હોય છે



ચાઇનીઝ લસણ કેમિકલથી ઉત્પાદિત છે



ચાઇનીઝ લસણ દેશી કરતા ઓછું ગુણવત્તતાયુક્ત છે