દરેક ભારતીય રસોડામાં હીંગનો ઉપયોગ થતો જ હોય છે. હીંગ ન માત્ર સ્વાદ વધારે છે પણ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાલી પેટે હીંગનું સેવન કરવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે હિંગ ખાંસી દૂર કરે છે તે અસ્થમાને દૂર કરવામાં પણ ઉપયોગી છે જૂના સમયમાં પીરિયડ્સમાં પેટનો દુઃખાવો ઓછો કરવા હિંગનું પાણી પીવામાં આવતું એસિડિટીને દૂર કરે છે હિંગ યૂરિન ઇન્ફેક્શનને રોકે છે હિંગ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ હીંગનું સેવન ફાયદાકારક છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે