પોપકોર્ન ખાવાના ગજબ ફાયદા પોપકોર્ન પોષકતત્વોનો છે ખજાનો પોપકોર્નમાં વિટામિન્સ મિનરલ્સ છૉ કેલ્શિયમ, ફાઇબર વસા કાર્બ્સ છે પોપકોર્ન વજન ઓછું કરવામાં મદદ કરે છે પોપકોર્નમાં ફાઇબર ભરપૂર છે. પોપકોર્ન ખાવાથી પેટ ભરેલું રહે છે કોલેસ્ટ્રોલ પણ પોપકોર્નથી ઘટે છે બ્લડસુગરને કમ કરે છે બ્લડ સુગરનું સેવન પોપકોર્ન ખાવાથી હાડકા મજબૂત થાય છે પોપકોર્નથી પાચનતંત્ર પણ દૂરસ્ત થાય છે