ગટ હેલ્થને મજબૂત કરે છે આ ફળો શું આપને સતત એસિડિટી રહે છે? આપને વારંવાર કબ્જ થઇ જાય છે? ડાયરિયાની સમસ્યા સતાવે છે? આ તમામ લક્ષણો નબળા પાચનના છે ગટ હેલ્થને સુધારવા માટે ફળો ખાવ સફરજન પાચનતંત્રને બૂસ્ટ કરે છે. પપૈયામાં પેપાઇન નામનું એન્જાઇન હોય છે જે પ્રોટીન પચાવવામાં મદદ કરે છે તેમાં રહેલું ફાઇબર કબ્જ થતાં રોકે છે કિવીમાં સોલ્યુબલ ફાઇબર હોય છે જે બોવેલ મૂવમેન્ટને રેગ્યુલર કરે છે કેળાનું સેવન પણ ડાયજેશનને દુરસ્ત કરે છે અનાનસ ગૂડ બેકટેરિયાને વધારવામાં કારગર છે અનાનસમાં બ્રોમેલેન એન્જાઇમ હોય છે જે પ્રોટીનના પાચનને સરળ બનાવે છે.