લિપસ્ટિક મોટાભાગની મહિલાઓનો બેસ્ટ મેકઅપ છે



હોઠની ખૂબસૂરતી વધારતી લિપસ્ટિક ક્યારેક જીવલેણ બની શકે છે



તે અનેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે



લિપસ્ટિક બનાવવામાં કેટલાક ઝેરી તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે



લિપસ્ટિકમાં બિસ્મથ ઓક્સીફ્લોરાઇડ નામનું રસાયણ હોય છે



જે હોઠની આસપાસના વિસ્તારમાં ખંજવાળ અથવા અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે



લિપસ્ટિકમાં કાર્સિનોજેનિક નામનું ઘટકો હોય છે



જેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય



આ ઉપરાંત કેટલીક પ્રકારની એલર્જી થવાની સમસ્યાઓ થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે