ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસને ડાયટમાં સામેલ કરવાથી ઓવરઓલ હેલ્થ સારી રહે છે ખસખસને દૂધમાં ભેળવીને ખાવાથી વજન વધારવામાં મદદ મળે છે ખસખસ ખરેખર અફીણ સાથે સંબંધિત છે ખસખસનો ઉપયોગ રસોઈ અને દવાઓ માટે થાય છે તેના બે પ્રકાર છે, વાદળી અને સફેદ ખસખસ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે