ચોખાનું સેવન મોટા ભાગના ઘરોમાં થાય છે ચોખાને રાંધ્યા બાદ તેના ઓસામણને ફેંકી દેવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે ચોખાનું પાણી હેલ્થ માટે ખુબ લાભકારી છે ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે તે એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે ચોખાનું પાણી વાળને મજબૂત બનાવે છે તેને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે ચોખાનું પાણી ચહેરા માટે પણ બેસ્ટ છે તેનો ઉપયોગ તમે ફેસ માસ્ક તરીકે પણ કરી શકો છો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે