યુરિક એસિડ એક નેચરલ પદાર્થ છે, જે શરીરમાં પ્યુરિન નામના કમ્પાઉન્ડના તૂટવાથી બને છે



યુરિક એસિડ સંધિવા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.



માંસ, સી ફૂડ્સ, બીયર અને કેટલીક શાકભાજીમાં પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે.



આને વધુ માત્રામાં ખાવાથી યુરિક એસિડ વધી શકે છે.



શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવામાં કિડની મહત્વની ભૂમિકા ભજવે છે.



કિડની રોગ યુરિક એસિડનું સ્તર વધારી શકે છે.



સાંધામાં યુરિક એસિડના સ્ફટિકો એકઠા થાય છે, જેનાથી સંધિવા થાય છે.



યુરિક એસિડનું પ્રમાણ વધવાથી થાક અને નબળાઈની લાગણી થઈ શકે છે.



નિયમિત વ્યાયામ યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો