એવોકાડો સ્વાસ્થ્ય અને સ્કીન માટે ફાયદાકારક છે એવોકાડોના સેવનથી અનેક લાભ થાય છે સ્કીન માટે પણ એવોકાડો ખૂબ જ ફાયદાકારક એવોકાડોમાં ઉચ્ચ ફેટી એસિડ્સ, વિટામીન A, B, E તેમાં મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે એવોકાડો ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ ફળ તે આપણી ઉંમર કરતા નાના દેખાવામાં પણ મદદ કરી શકે આ ફળમાં અનેક ગુણ હોવાથી તે ખૂબ પ્રચલીત થઈ રહ્યુ છે વિટામિન, મિનરલ્સ તથા વિવિધ તત્વોથી અનેક રોગમાં રાહત મળે છે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે