ડાયાબિટિસ થવાના આ છે મુખ્ય કારણો શું વધુ સ્વીટ ખાવાથી થાય છે ડાયાબિટિસ? ડાયાબિટિસ શરીરને બરબાદ કરી દેતી બીમારી આ બીમારીમાં બ્લડ સુગર લેવલ વધી જાય લોકો ડાયાબિટિસને સ્વીટ ખાવા સાથે જોડે છે ડાયાબિટિસનું કારણ માત્ર સુગર ઇનટેક નથી બેઠાડુ જીવન પણ આ બીમારીનું કારણ છે જેનેટિક કારણોથી પણ આ બીમારી થાય છે આ બીમારીથી બચવા એકસરસાઇઝ જરૂરી ફિઝિકલ ઇનએક્ટિવિટી મેદસ્વીતા નોતરે છે મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે હેલ્ધી લાઇફ માટે વર્ક આઉટ ખૂબ જ જરૂરી