બ્લડપ્રેશરની સમસ્યામાં આ ફૂડનું સેવન ટાળો આ ફૂડથી વધે છે બ્લડપ્રેશર નમકનું અતિરેક સેવન ટાળો જે હાઇ બ્લડપ્રેશરનું બને છે કારણ ઓઇલી ફૂડને શક્ય તેટલું અવોઇડ કરો આ ફૂડમાં સેચુરેટેડ સોડિયમ વધુ હોય છે જે બીપી વધારવાનું મુખ્ય કારણ છે જંક ફૂડ પણ બ્લડ પ્રેશર વધારે છે. પ્રોસેસ્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરો ચા-કોફીનું અતિરેક સેવન કરવાનું ટાળો