કેળાને સુપરફૂડ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

કેળામાં ફાયબર હોય છે

જે પાચનને સુધારે છે

સાથે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે

કેળા ઉર્જા પ્રદાન કરે છે

આ જ કારણ છે કે એથ્લેટ્સ તેને પોતાના આહારમાં સામેલ કરે છે

કેળામાં પોટેશિયમ હોય છે

જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

હૃદય સંબંધિત બીમારીઓને રોકવામાં કેળા મદદરૂપ છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.