તમાલપત્ર ગુણોનો ભંડાર, જાણો 7 ગજબ ફાયદા

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તમાલપત્ર સ્વાદ વધારવાનું કરે છે કામ

Image Source: freepik

તમાલપત્રમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે

Image Source: freepik

તમાલપત્ર એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે

Image Source: freepik

જે શરીરમાં રહેલા મુક્ત રેડિકલ્સને નિષ્ક્રિય કરે છે

Image Source: freepik

અને દીર્ઘકાળીન રોગોના જોખમને ઘટાડે છે

Image Source: freepik

તમાલપત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરે છે

Image Source: freepik

તમાલપત્રમાં સેલિસીલેટ્સ જેવા તત્ત્વો હોય છે

Image Source: freepik

જે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે

Image Source: freepik

તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં સહાયક છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

Image Source: freepik