આ ફૂડને હેલ્થી માનવાની આ ભૂલ ન કરશો પેકેટમાં આવતા ફ્રૂટ જ્યુસને ન પીવો આ જ્યુસમાં પ્રિઝર્વટિવ્સ હોય છે જે જ્યુસને અનહેલ્ધી બનાવે છે સ્મૂધમાં એક્સ્ટ્રા સુગર હોય છે જેના કારણે સુગર વજન વધારવાનું કામ કરે છે ચિપ્સમાં એક્સ્ટ્રા ફેટ હોવાથી વજન વધે છે બર્ગર પિત્ઝા બ્રેડ વગેરે વજન વધારે છે બિસ્કિટસ પણ વજન વધારવાનું કરે છે કામ ડેરી પ્રોડક્સનું વધુ સેવન પણ વજન વધારશે