આજે માતા સ્કંદમાતાને પ્રિય આ ભોગ માને ધરાવો સફેદ વસ્ત્રો ધારણ કરી કરો પૂજા માતાજીને સફેદ રંગનું ધરાવો નેવૈદ્ય માતાજીને કેળા અચૂક કરો અર્પણ ખીરનો ભોગ પણ માને અર્પણ કરી શકો છો દૂધના પૈંડાનો પણ ભોગ લગાવી શકાય નારિયેળ લાડુનો માતાજીને ચઢાવો ભોગ સાકરવાળું દૂધ પણ અર્પણ કરી શકો છો સ્કંદમાતાની પૂજન અર્ચનથી સંતિતનું મળે છે સુખ નિસંતાન દંપતિને સંતતિનું મળે છે વરદાન