દુનિયાના અનેક દેશોમાં સેક્સ વર્કર્સ છે. અનેક દેશોમાં આ લીગલ છે અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ છે અને તેને ગેરકાયદેસર માનવામાં આવે છે પરંતુ કેટલાક દેશોમાં કાયદેસર રીતે વેશ્યાવૃતિ કરવામાં આવે છે ન્યૂયોર્ક ટાઇમ્સના મતે ચીનમાં દુનિયાનું સૌથી મોટું સેક્સ માર્કેટ છે રિપોર્ટ અનુસાર, સ્પેનના 40 ટકા પુરુષો સેક્સ વર્કર સાથે સંબંધ બાંધે છે. અહી સેક્સ બજાર 26.5 મિલિયન ડોલરનુ છે જાપાનમાં દેહ વ્યાપારની માંગ ખૂબ વધુ છે. અહી સેક્સ માર્કેટની વેલ્યૂ 24 મિલિયન ડોલરની છે જર્મનીમાં સેક્સ વર્ક લીગલ છે. અહી સેક્સ વર્કર્સને કોઇ વિશેષ સમસ્યા થતી નથી અમેરિકામાં વેશ્યાવૃતિ પર કોઇ પ્રતિબંધ નથી. અહી સેક્સ વર્કર્સને અન્ય કામની જેમ જોવામાં આવે છે સાઉથ કોરિયામાં સેક્સ વર્કર્સની સંખ્યા પણ વધુ છે. અહી જીડીપીના 1.6 ટકા સેક્સ વર્કરો પર નિર્ભર છે રિપોર્ટ અનુસાર, સાઉથ કોરિયાના પુરુષો મહિનામાં 580 ડોલર ફક્ત દેહ વ્યાપાર પર ખર્ચ કરે છે થાઇલેન્ડને દુનિયાના સેક્સ કેપિટલ નામથી ઓળખવામાં આવે છે. અહી સેક્સ વર્કર્સ લીગલ છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો