દૂધના આ ઉપાયથી મેળવો સ્ટ્રેટ સ્મૂધ હેર ઘાટા દૂધના ઉપયોગથી બેસ્ટ મળશે રિઝલ્ટ દૂધ અને લીંબુના રસને મિક્સરમાં મિક્સ કરો આ લિકવિડ વાળને સાઇન પણ આપશે આપ અહીં નારિયેળનું દૂધ પણ યુઝ કરી શકો છો. આ મિશ્રણને થોડીવાર માટે ફ્રિઝરમાં મૂકો દો જામી જાય બાદ હેર પર અપ્લાય કરો વાળના મૂળથી ટિપ સુધી મિક્સચરને લગાવો વાળને ટોવેલથી કવર કરી બાદ કંગી કરો બાદ શેમ્પૂ કરીને વોશ કરી લો