વજનમાં અચાનક ધરખમ ઘટાડો છે ચિંતાજનક



સાવધાન આપનું વજન ફટાફટ ઉતરી રહ્યું છે?



મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન રહે છે



જો કે અચાનક ધરખમ વજનમાં ઘટાડો સારો નથી



અચાનક વજન ઉતરી જવું ગંભીર બીમારીના સંકેત છે



હાયપરથાયરાયડિઝ્મ વેઇટ લોસનું કારણ છે.



આ સ્થિતિમાં થાયરોઇડસ ઓવર એક્ટિવ થાય છે



આ સ્થિતિમાં ચયાપાચન તેજ થઇ જાય છે



જેના કારણે કેલરી બર્ન થવા લાગે છે



આ કારણે અચાનક વેઇટ લોસ થવા લાગે છે



અપર્યાપ્ત ઇંસુલિન શરીરને ઊર્જા આપવા માટે



ગ્લુકોઝને કોશિકામાં જવાથી રોકે છે



જેથી શરીર ઉર્જા માટે ફેટને બર્ન કરે છે



જેના કારણે વજન ઝડપથી ઘટાડવ લાગે છે.



જો વજન ફટાફટ ઉતરે તો તબીબની સલાહ લેવી હિતાવહ