કાચી કોથમીરના સેવનના ફાયદા જાણો છો



વેઇટ લોસ માટે ધાણાનો પ્રયોગ કારગર છે



ધાણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે



ધાણાથી ડાયજેસ્ટિવ હેલ્થ સારી રહે છે.



ધાણાની ટી પણ વેઇટ લોસ માટે કારગર છે



આ માટે કપ પાણીમાં ધાણાને 2 ચમચી બીજ ઉમેરો



એક કપ રહે ત્યાં સુધી તેને ઉકાળી, મધ મિક્સ કરો



આ ધાણા ટીનું ખાલી પેટ સેવન વેઇટ ઘટાડશે



ધાણાને આખી રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી લો



સવારે ખાલી પેટ ગાળીને આ પાણીનું સેવન કરો



આ પાણી ટોક્સિનને કાઢીને ડિટ્કોસિફાઇ કરશે



તેમજ ધાણા પાણી વેઇટ લોસમાં મદદ કરશે