ફાઇન લાઇન્સને દૂર કરવામાં બોટોક્સ જેવું આપશે કામ



આપની સ્કિન પર ફાઇનલાઇન્સ આવી રહી છે



આ ફાઇન લાઇન્સ ઝુરિયાને ખતમ કરશે આ ઓઇલ



કેસ્ટ્રોલ ઓઇલ સ્કિન માટે વરદાન છે



એરંડીના તેલમાં વિટામિન એ,ઇ, ઓમેગા ફેટી એસિડ



આ તમામ તત્વો સ્કિનને યંગ રાખવામાં મદદ કરે છે



એરંડીના તેલમાં એન્ટિઓક્સિડન્ટસ ગુણ પણ છે



રાત્રે સૂતા પહેલા નિયમિત તેના ઉપયોગ કરો