દિવાળીનો તહેવાર આ વર્ષે 31 ઓક્ટોબર અથવા 1 નવેમ્બરે ઉજવવામાં આવશે.



દિવાળીમાં દેશના મોટાભાગના ભાગોમાં પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે.



તહેવારોમાં નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.



તહેવારોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી મહત્વપૂર્ણ છે.



રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શરીરમાં વિટામિન સી હોવું ખૂબ જ જરૂરી છે.



નિષ્ણાંતોના મતે તમે ખાટાં ફળોનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.



જો કે, એવા ઘણા લીલા શાકભાજી છે જે વિટામિન સીની સપ્લાય કરીને આપણને વાયરલ, ઉધરસ અથવા શરદીથી બચાવે છે.



રોજ લીંબુ પાણી પીવાથી વિટામિન સીની ઉણપ પણ દૂર કરી શકાય છે.



જો શરીરમાં વિટામિન ડીનું સ્તર ઘટી જાય છે, તો તેના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે.



અનાજ અને કઠોળ ખાઇને શરીરમાં ઝીંકની ઉણપને પૂર્ણ કરી શકે છે



ઓછી ઊંઘને કારણે રોગપ્રતિકારક શક્તિને પણ નુકસાન થાય છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો