યોગનું આપણા જીવનમાં ઘણુ મહત્વ છે



નિયમીત યોગ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે



યોગથી અનેક રોગોથી બચી શકાય છે



જેમાં શીર્ષાસન કરવાના ફાયદા વિશે જાણીશું



શીર્ષાસન કરવાથી મગજમાં લોહીનો પ્રવાહ વધે છે



જેનાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે.



શીર્ષાસન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે



માથાનો દુખાવો, ખાસ કરીને માઇગ્રેનથી રાહત આપે છે



શીર્ષાસન કરવાથી ચક્કર આવવાની સમસ્યામાં રાહત મળે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે