સ્પ્રાઉટ ખાવાના અનેક ફાયદા છે



ડોક્ટર પણ સવારે સ્પ્રાઉટ ખાવાની સલાહ આપે છે



ફણગાવેલી મેથી આજના જમાનાનું નવું સુપર ફૂડ માનવામાં આવે છે



ફણગાવેલી મેથીના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે



તેને ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ દવા કહેવામાં આવે છે



મેથીના દાણામાં બળતરા વિરોધી ગુણ હોય છે



જે શરીરમાં સોજાથી રાહત આપે છે



ફણગાવેલી મેથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે



જે બીપી અને હ્રદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે