રોજ એક એપ્પલ ખાવાના ફાયદા



સફરજ ફાઇબરથી ભરપૂર છે



એપ્પલ વજન ઘટાડવામાં કારગર છે



એપલ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.



ફાઇબરનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે હિતકારી છે



સફજરના રોજ સેવનથી પેટની બીમારી નથી થતી



સફરજન ખાવાથી પાચનતંત્ર પણ દુરસ્ત બને છે.



લિવરની બીમારીને સફરજન દૂર રાખે છે



સફરજન લિવરને ડિટોક્સ કરે છે.



સફરજનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે છે