શું આપને કબજિયાતનની સમસ્યા છે



પેટ સાફ નથી થતું તો કરો આ ઉપાય



પેટ સાફ કરવા માટે આ ઘરગથ્થુ ઉપચાર અજમાવી જુઓ



ડાયટમાં વધારો ફાઇબરની માત્રા



ખાલી પેટ હર્બલ ટીનું સેવન કરો



પેટ સાફ કરવામાં કારગર છે આ ફૂડ



ફર્મેટેડ ફૂડને ડાયટમાં કરો સામેલ



દહીં, કિમચી, સાર્વક્રાઉટ અથાણા પેટને સાફ કરે છે



દિવસભર વધુ પાણીનું કરો સેવન



ત્રિફળા ચૂર્ણનુ સેવન પણ પેટ સાફ કરે છે