અજમા વાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.

Published by: gujarati.abplive.com

અજમામાં બળતરા વિરોધી (anti-inflammatory) ગુણો રહેલા છે.

Published by: gujarati.abplive.com

દૂધમાં અજમા ઉમેરવાથી દૂધનું પોષણ મૂલ્ય વધી જાય છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં સાંધાના દુખાવા માટે આ દૂધ અકસીર છે.

Published by: gujarati.abplive.com

તે કેલ્શિયમ અને પોટેશિયમ વધારીને હાડકાં મજબૂત કરે છે.

Published by: gujarati.abplive.com

દિવસભરના થાક અને શરીરના દુખાવામાં આ દૂધ રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

આ દૂધ પીવાથી મન શાંત થાય છે અને આરામ મળે છે.

Published by: gujarati.abplive.com

તે પાચનતંત્રને ઝડપી બનાવી ખોરાક પચાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે સૂતા પહેલા આ મિશ્રણનું સેવન કરવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

હૂંફાળા દૂધમાં શેકેલી અજમા નાખીને પીવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

Published by: gujarati.abplive.com