30 દિવસ આ ડ્રિન્કનું સેવન વજન ઘટાડશે આંબળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે આંબળા વિટામિન સીનો ખજાનો છે વજન ઘટાડવામાં આંબળા કારગર છે ખાલી પેટ પીવાથી વજન ઉતરે છે આંબળા મિનરલ્સ વિટામિનન્સનો ખજાનો છે આંબળા એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે આંબળાનું સેવન સ્કિનને પણ યંગ રાખશે આંબળામાં ડાયટ્રી ફેટ હોવાથી વજન ઘટાડે છે ખાલી પેટ પીવાથી કબ્જની સમસ્યા દૂર થાય છે આંબળાનું સેવન ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે આંબળાનું સેવન લિવર અને હાર્ટને સુરક્ષિત રાખે છે આંબળા