ઉનાળાની ઋતુમાં દહીં શરીરને ઠંડક આપે છે

Published by: gujarati.abplive.com

દહીં સ્વાદિષ્ટ હોય છે

તેના અનેક લાભ શરીરને થાય છે

દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

દહીંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન B6 અને B12 જેવા પોષક તત્વો હોય છે

જે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે