ઘણી વખત પૂરી ઊંઘ લીધા પછી પણ આપણને થાક લાગે છે

Published by: gujarati.abplive.com

વિટામીન B12ના ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે

આવી સ્થિતિમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવું જોઈએ

આ વિટામિન નર્વસ સિસ્ટમ માટે જરૂરી હોય છે

વિટામીન B12 લાલ રક્ત વાહિનીઓ બનાવવામાં મદદ કરે છે

તેની ઉણપથી થાક, નબળાઈ, એનિમિયા અને વધુ પડતી ઊંઘ આવે છે

આ વિટામિન હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે

આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે

તેની ઉણપથી થાક, સ્નાયુઓમાં દુખાવો અને વધુ પડતી ઊંઘ આવી શકે છે

વિટામીન B12 લાલ રક્ત વાહિનીઓમાં ઓક્સિજન વહન કરવામાં મદદ કરે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com