ગરમીમાં શરીરનું તાપમાન વધી જાય છે

Published by: gujarati.abplive.com

વધારે પરસેવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે

ડિહાઇડ્રેશનથી બ્લડ પ્રેશર પર નકારાત્મક અસર પડી શકે છે

આ કારણે મગજ સુધી લોહી પહોંચવામાં પણ મુશ્કેલી થઇ શકે છે

વધારે ગરમીથી હાર્ટ પર ભાર પડે છે

વૃદ્ધ લોકોમાં તેનો ખતરો વધુ જોવા મળે છે

વધારે સમય સુધી તડકામાં રહેવું જોખમી હોય છે

પાણી ઓછું પીવાથી બ્રેઈન સ્ટ્રોકનો ખતરો વધે છે

ગરમીમાં પૂરતું પાણી પીવું જરૂરી છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે