ખરાબ લાઈફસ્ટાઈલ આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે

Published by: gujarati.abplive.com

ખરાબ લાઈફસ્ટાઈલથી આપણે બિમારીઓથી ઘેરાઈ જઈએ છીએ

ભુજંગાસનનો કરવાથી આપણા હાથ મજબૂત બને છે

આ આસન કરવાથી કબજિયાત દૂર થાય છે

બાલાસન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે

બાલાસનથી શરીરના દુખાવા અને માનસિક તણાવથી પણ રાહત મળે છે

વજ્રાસન તમારા શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે

વજ્રાસન ગંભીર રોગોના જોખમને ઘટાડે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે